17/10/2026
💃 2 કલાક ગરબા રમો છો… તો Fat Loss કેમ નથી થતું? 😱🔥
ગરબા પણ રમવાના છે અને Fitness Goal પણ Achieve કરવો છે? ❤️
તો આ પોસ્ટ તમારા માટે જ છે! 👇
ઘણા લોકો માને છે કે વધારે પરસેવો એટલે વધારે Fat Loss… પરંતુ હકીકત કંઈક અલગ છે! 👀
👉 ગરબા રમવાથી Calories Burn થાય છે, પણ Fat Loss માટે માત્ર Exercise પૂરતી નથી!
તમારી Fitness Journey માં આ 4 બાબતો ભૂલતા નહીં:
🥗 Smart Nutrition – સંતુલિત આહાર પસંદ કરો
💪 Enough Protein – Muscle જાળવવા માટે જરૂરી
😴 Quality Sleep – સારી Recovery માટે મહત્વપૂર્ણ
🎯 Daily Consistency – નિયમિત આદતો જાળવો
🚫 Crash Diet નહીં!
✅ Smart Lifestyle અપનાવો!
📌 પોસ્ટ SAVE કરો અને તમારા Garba Partner સાથે SHARE કરો!
💬 ગરબા પછી તમે શું ખાવાનું પસંદ કરો છો? Comment કરો! 👇
📲 વ્યક્તિગત Wellness Guidance માટે સંપર્ક કરો: 74900 90859
📍 Neelam Nature Cure, Rajkot