02/06/2026
'વાત્સલ્ય' પરિવારના આદરણીય સભ્ય શ્રી પ્રાણસુખભાઈ નાકરાણી છેલ્લા ઘણા સમયથી બંને કાનમાં સાંભળવાની તકલીફનો સામનો કરી રહ્યા હતા. યોગ્ય માર્ગદર્શન માટે તેમણે 'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક'ની જામનગર બ્રાન્ચનો સંપર્ક કર્યો અને નિષ્ણાત ઓડિયોલોજિસ્ટની સલાહ મુજબ અદ્યતન ટેક્નોલોજી ધરાવતા હીયરીંગ એઇડ્સનો ઉપયોગ શરૂ કર્યો. અંદાજે ચાર વર્ષથી તેઓ નિયમિત રીતે હીયરીંગ એઇડ્સનો ઉપયોગ કરી રહ્યા છે અને વધુ સ્પષ્ટ રીતે સાંભળી શકે છે.
'વાત્સલ્ય' દ્વારા પ્રદાન કરવામાં આવેલા આધુનિક હીયરીંગ સોલ્યુશન્સ અને સતત મળતી ગુણવત્તાસભર સેવાઓ પ્રત્યે તેઓ સંતોષ અને આનંદ વ્યક્ત કરે છે. હીયરીંગ એઇડ્સ અથવા તેની સર્વિસ સંબંધિત કોઈપણ જરૂરિયાત ઊભી થાય ત્યારે તેઓ જામનગર બ્રાન્ચનો સંપર્ક કરે છે અને દરેક વખતે સંતોષકારક સહકાર પ્રાપ્ત કરે છે.
શ્રી પ્રાણસુખભાઈ 'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક'ની જામનગર બ્રાન્ચના ઓડિયોલોજિસ્ટ શ્રી સુનિલભાઈ અને શ્રીમતી કોમલબેન પ્રત્યે હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરે છે.
વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ સેન્ટર
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા | પોરબંદર
એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070