Vatsalya Speech and Hearing Centre

Vatsalya Speech and Hearing Centre One of most trusted & superior brand of Hearing and Speech therapy treatment in Gujarat.

We have been servicing in hearing and speech therapy treatment since 2003 in Gujarat. We deal in ‘Audiological Diagnosis’ and world's leading Hearing Aid Brands. Our Clinic's Head Quarter situated in Rajkot, Gujarat; moreover, we have branches in others centres of Gujarat like Jamnagar, Junagadh, Upleta, Morbi and Jam Khambhaliya. Team Vatsalya continually strives to find innovative ways to serve

you better. We have our own counseling rooms & counselor who has already evaluated thousands of patient. Our Hearing Care Professionals practice the philosophy that the most successful hearing aid solutions must fit precisely within your lifestyle and everyday communication needs.

02/06/2026

'વાત્સલ્ય' પરિવારના આદરણીય સભ્ય શ્રી પ્રાણસુખભાઈ નાકરાણી છેલ્લા ઘણા સમયથી બંને કાનમાં સાંભળવાની તકલીફનો સામનો કરી રહ્યા હતા. યોગ્ય માર્ગદર્શન માટે તેમણે 'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક'ની જામનગર બ્રાન્ચનો સંપર્ક કર્યો અને નિષ્ણાત ઓડિયોલોજિસ્ટની સલાહ મુજબ અદ્યતન ટેક્નોલોજી ધરાવતા હીયરીંગ એઇડ્સનો ઉપયોગ શરૂ કર્યો. અંદાજે ચાર વર્ષથી તેઓ નિયમિત રીતે હીયરીંગ એઇડ્સનો ઉપયોગ કરી રહ્યા છે અને વધુ સ્પષ્ટ રીતે સાંભળી શકે છે.

'વાત્સલ્ય' દ્વારા પ્રદાન કરવામાં આવેલા આધુનિક હીયરીંગ સોલ્યુશન્સ અને સતત મળતી ગુણવત્તાસભર સેવાઓ પ્રત્યે તેઓ સંતોષ અને આનંદ વ્યક્ત કરે છે. હીયરીંગ એઇડ્સ અથવા તેની સર્વિસ સંબંધિત કોઈપણ જરૂરિયાત ઊભી થાય ત્યારે તેઓ જામનગર બ્રાન્ચનો સંપર્ક કરે છે અને દરેક વખતે સંતોષકારક સહકાર પ્રાપ્ત કરે છે.

શ્રી પ્રાણસુખભાઈ 'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક'ની જામનગર બ્રાન્ચના ઓડિયોલોજિસ્ટ શ્રી સુનિલભાઈ અને શ્રીમતી કોમલબેન પ્રત્યે હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરે છે.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ સેન્ટર
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070

શ્રવણશક્તિ માં ઘટાડો માત્ર અવાજોને જ ધૂંધળા નથી બનાવતો; પરંતુ ધીરે ધીરે આપણને આપણા પોતાના લોકોની લાગણીઓ અને સંબંધોથી પણ ...
01/06/2026

શ્રવણશક્તિ માં ઘટાડો માત્ર અવાજોને જ ધૂંધળા નથી બનાવતો; પરંતુ ધીરે ધીરે આપણને આપણા પોતાના લોકોની લાગણીઓ અને સંબંધોથી પણ દૂર કરે છે. ઘણી વાર લોકો સાંભળવામાં થતી તકલીફને ઉંમર સાથે જોડીને અવગણે છે, પરંતુ સમયસર નિદાન અને યોગ્ય સારવારથી સાંભળવાની ગુણવત્તામાં સુધારો શક્ય છે.

આજે જ 'વાત્સલ્ય'ની નજીકનો શાખાનો સંપર્ક કરો, શ્રવણશક્તિની તપાસ કરાવો, અને તમારા નજીકના લોકો સાથે ફરીથી લાગણીઓથી જોડાઓ.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ સેન્ટર
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070

JOB VACANCY We are hiring smart, young and dynamic individuals ready to grow and make a real impact. Apply now!
26/05/2026

JOB VACANCY

We are hiring smart, young and dynamic individuals ready to grow and make a real impact.

Apply now!

25/05/2026

‘વાત્સલ્ય પરિવાર’ના આદરણીય વડીલ સદસ્ય તથા નિવૃત્ત શિક્ષક એવા શ્રી રમેશભાઈ દવેને લગભગ બે વર્ષ પહેલાં કાનમાં સાંભળવામાં તકલીફનો અનુભવ થતા તેમણે ‘વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક’નો સંપર્ક કર્યો હતો. યોગ્ય માર્ગદર્શન, આધુનિક તપાસ અને ઉત્તમ ગુણવત્તાયુક્ત હીયરીંગ એઇડની મદદથી તેઓએ ફરીથી સ્પષ્ટ શ્રવણનો આનંદ અનુભવ્યો.

ત્યારબાદ પણ હીયરીંગ સંબંધિત કોઈપણ મુશ્કેલી કે માર્ગદર્શન માટે તેઓ નિયમિત રીતે 'વાત્સલ્ય'ની મુલાકાત લેતા રહ્યા છે. આ સમગ્ર સફરમાં 'વાત્સલ્ય' સાથેનો પોતાનો સંતોષજનક અનુભવ તેઓ વ્યક્ત કરી રહ્યા છે, સાથે જ 'વાત્સલ્ય'ની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી રહ્યા છે.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ સેન્ટર
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070

રહો હંમેશા કોન્ફિડન્ટ. 'વાત્સલ્ય'નું દેખાય નહિ એવું હીયરીંગ એઇડ તમને આપે છે સાંભળવાની સાથે આત્મવિશ્વાસની નવી ઓળખ. સાંભળવ...
22/05/2026

રહો હંમેશા કોન્ફિડન્ટ.

'વાત્સલ્ય'નું દેખાય નહિ એવું હીયરીંગ એઇડ તમને આપે છે સાંભળવાની સાથે આત્મવિશ્વાસની નવી ઓળખ. સાંભળવાની સાથે આત્મવિશ્વાસ પણ પ્રાપ્ત કરો. કારણ કે, જયારે હીયરીંગ એડ દેખાતું નથી, ત્યારે દેખાય છે માત્ર તમારું વ્યક્તિત્વ.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ સેન્ટર
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070

JOB VACANCY!We are hiring smart, young and dynamic individuals ready to grow and make a real impact. Apply now!
17/05/2026

JOB VACANCY!
We are hiring smart, young and dynamic individuals ready to grow and make a real impact. Apply now!

14/05/2026

રાજકોટનાં વતની અને વાત્સલ્ય પરિવારના માનનીય સભ્ય શ્રી હરીલાલ જોષીને વધતી ઉંમરના કારણે વારાફરતી બંને કાનમાં સાંભળવામાં ગંભીર તકલીફ અનુભવાતી હતી. આ સમસ્યાના કારણે તેઓ માનસિક રીતે અસ્વસ્થતા અને અશાંતિનો અનુભવ કરી રહ્યા હતા, જેના લીધે રોજિંદી વાતચીત અને સામાજિક જીવન પર પણ અસર પડી રહી હતી. પરંતુ, યોગ્ય માર્ગદર્શન અને વિશ્વાસપાત્ર સેવાઓ દ્વારા તેમના જીવનમાં ફરી ખુશીઓ પરત ફરી. પરિચિતના સૂચનથી તેઓએ 'વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક'ની મુલાકાત લીધી, જ્યાં નિષ્ણાત સલાહ સાથે ઉચ્ચ ગુણવત્તાવાળા હીયરીંગ મશીન પસંદ કરી તેનો ઉપયોગ શરૂ કર્યો.

આજે તેઓ ફરીથી સ્પષ્ટ રીતે સાંભળી શકે છે, પરિવારજનો સાથે આનંદથી વાતચીત કરી શકે છે અને માનસિક શાંતિ અને આત્મવિશ્વાસનો અનુભવ કરી રહ્યા છે. શ્રી હરીલાલ જોષી ‘વાત્સલ્ય’ની અદ્યતન હીયરીંગ મશીનો, નિષ્ઠાપૂર્વકની સેવાઓ અને માનવીય અભિગમથી અત્યંત સંતુષ્ટ છે. તેઓ દિલથી આભાર વ્યક્ત કરવાની સાથે ‘વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક’ને હંમેશા પ્રગતિ અને સેવા માટે આશીર્વાદ પાઠવે છે.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070

JOB VACANCY!We are hiring smart, young and dynamic individuals ready to grow and make a real impact. Apply now!
12/05/2026

JOB VACANCY!

We are hiring smart, young and dynamic individuals ready to grow and make a real impact. Apply now!

સામાન્ય રીતે લોકો સાંભળવાની સમસ્યા ગંભીર સ્તરે પહોંચે ત્યાં સુધી કાનનું ચેક-અપ કરાવવાનું ટાળી દે છે, જે ખુબ ચિંતાજનક છે....
09/05/2026

સામાન્ય રીતે લોકો સાંભળવાની સમસ્યા ગંભીર સ્તરે પહોંચે ત્યાં સુધી કાનનું ચેક-અપ કરાવવાનું ટાળી દે છે, જે ખુબ ચિંતાજનક છે. આ વિલંબના કારણે બહેરાશનું પ્રમાણ વધે છે અને પછી સારવાર વધુ મુશ્કેલ અને જટિલ બની શકે છે.

જો તમને સાંભળવામાં થોડીપણ મુશ્કેલી, અવાજ સ્પષ્ટ ન સંભળાવવો કે વારંવાર પુછવું પડે તેવી સ્થિતિ અનુભવાતી હોય, તો તેને અવગણશો નહીં. સમયસર યોગ્ય નિદાન અને માર્ગદર્શન માટે તમારા નજીકના અનુભવી ઓડિયોલોજિસ્ટનો સંપર્ક કરો અને કાનનું સંપૂર્ણ ચેક-અપ કરાવો.

સમયસર લેવાયેલું એક નાનું પગલું ભવિષ્યમાં મોટી સમસ્યાઓથી બચાવી શકે છે; આજે જ 'વાત્સલ્ય'ની નજીકની શાખાની મુલાકાત લો અને કાનનું ચેક-અપ કરાવો.

વાત્સલ્ય સ્પીચ એન્ડ હીયરીંગ ક્લિનિક
રાજકોટ । જામનગર । જૂનાગઢ
ઉપલેટા | પોરબંદર

એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક:
9638710002
7490977070

Address

104, Twin Star Complex, 1st Floor, South Block, Near Miracle Doctor House, Nana Mava Circle, 150 Ft Ring Road
Rajkot
360005

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

+919898155882

Alerts

Be the first to know and let us send you an email when Vatsalya Speech and Hearing Centre posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Vatsalya Speech and Hearing Centre:

Share