19/08/2026
સ્વાસ્થ્ય અને સર્જિકલ સારવાર માટે વિશ્વસનીય સરનામું – સદવિચાર હોસ્પિટલ, રાજુલા! 🏥✨
જનરલ સર્જરી વિભાગમાં અદ્યતન સારવાર માટે ઉપલબ્ધ છે અનુભવી નિષ્ણાંત:
👨⚕️ ડૉ. ધર્મેશ પરમાર (MBBS, FCPS - જનરલ સર્જરી નિષ્ણાંત)
મુખ્ય સર્જિકલ સારવાર:
જનરલ સર્જરી: સારણગાંઠ (હર્નિયા), હરસ-મસા-ભગંદર, થાઈરોઈડ, ગળા તથા સ્તનની ગાંઠ, ડાયાબિટીક ફૂટ, દાઝેલાના ઓપરેશન અને પેટના અન્ય તમામ ઓપરેશન.
લેપ્રોસ્કોપી (દૂરબીનથી) સર્જરી: પિત્તાશયની પથરી, એપેન્ડિક્સ, લેપ્રોસ્કોપિક હર્નિયા વગેરે.
📍 સ્થળ: એસ.બી.આઈ. કૃષિ શાખા બેંકની બાજુમાં, છતડીયા રોડ, રાજુલા.
📞 એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો: ૮૪૬૯૮ ૦૫૭૫૭
Advanced surgical care you can trust, now in Rajula! 🏥✨
Welcome to the General Surgery Department at Sadvichar Hospital, Rajula, led by experienced surgeon Dr. Dharmesh Parmar (MBBS, FCPS – General Surgery Specialist)
Key Services:
General Surgery: Hernia, Piles / Fissure / Fistula, Thyroid & Neck swellings, Breast lumps, Diabetic foot care, Burn care, and complex abdominal surgeries.
Laparoscopic (Keyhole) Surgery: Gallbladder stones, Appendix, Laparoscopic Hernia, Lap Cystectomy, and more.
📍 Address: Near SBI Krushi Branch Bank, Chhatadiya Road, Rajula
📞 Book Appointment: 84698 05757 | 02794-220057