21/09/2026
ઓફિસમાં લાંબા સમય સુધી કમ્પ્યુટર સામે બેસીને કામ કરો છો? 💻
થોડી સરળ Neck & Shoulder Movements, Stretching, Deep Breathing અને Pranayama તમારા કામના દિવસમાં એક નાનો wellness break બની શકે છે.
દરરોજ થોડો સમય તમારા શરીર અને મન માટે પણ કાઢો. 🧘