Aasthaa Holistic Clinic

Call Directions Website Contact the business

Aasthaa Holistic Clinic Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Aasthaa Holistic Clinic, Alternative & holistic health service, 168, 3rd floor, Paramhari Apartment, Marutidham Society, Sarthana Jakatnaka, Surat.

Dr. Sanghvi's Aasthaa Holistic Clinic serves Advanced Physiotherapy | Dry Needling |Acupuncture | Cupping | Moxibustion | Tapping | Electrotherapy
Heal naturally 🍃

21/09/2026

આસ્થા હોલિસ્ટિક ક્લિનિકમાં તમારું હાર્દિક સ્વાગત છે...

શું તમે પણ પીઠ, કમર, સાંધા કે સ્નાયુના દુખાવાથી પરેશાન છો?
હવે દુખાવાથી મુક્તિ મેળવો કુદરતી અને વૈજ્ઞાનિક ફિઝિયોથેરાપી સારવાર દ્વારા. Dr. Nilesh Narola અને એમની એક્સપર્ટ ટીમ દ્વારા આસ્થા હોલિસ્ટિક ક્લિનિકમાં તમને મળશે શ્રેષ્ઠ સારવાર:

✅ એડવાન્સ્ડ ફિઝિયોથેરાપી (Advanced Physiotherapy)
✅ ડ્રાય નીડલિંગ (Dry Needling)
✅ એક્યુપંકચર અને કપિંગ થેરાપી (Acupuncture & Cupping)
✅ મોક્સિબસ્ટન અને ટેપિંગ (Moxibustion & Tapping)
✅ ઈલેક્ટ્રોથેરાપી (Electrotherapy)
તમારા જીવનને દુખાવા-મુક્ત બનાવવા અને સ્વસ્થ જીવન તરફ એક કદમ વધારવા માટે આજે જ અમારો સંપર્ક કરો.
📍 : ૧૬૮, પરમહરિ એપાર્ટમેન્ટ, ત્રીજો માળ, ગોપી જ્વેલર્સ પાસે, સુરત, ગુજરાત.
📞 એપોઇન્ટમેન્ટ માટે : ૯૮૭૯૦ ૪૫૦૯૫

17/09/2026

શું તમને પણ કમરના સતત દુખાવા અથવા સાયટિકાની તકલીફ છે? જે તમારા રોજિંદા જીવનમાં અડચણ રૂપ બની રહી છે? જો હા, તો આ ગણેશોત્સવ તમારા માટે કંઈક ખાસ છે !”

“આ ગણેશોત્સવ નિમિત્તે, અમે ડૉ. સંઘવીના ‘આસ્થા’માં ખાસ ગણેશોત્સવ સ્પેશિયલ ઑફર લાવી રહ્યા છીએ. અમે જાણીએ છીએ કે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું કેટલું મહત્વનું છે, અને આથી જ અમે તમારા કન્સલ્ટિંગ ચાર્જીસ પર મોટો ફાયદો લાવી રહ્યા છીએ.”

“નિયમિત કન્સલ્ટિંગ ચાર્જીસ ₹300 છે, પરંતુ આ સ્પેશિયલ ઑફરમાં માત્ર ₹201માં તમને કન્સલ્ટેશન મળશે! આ ઓફર 15મી સપ્ટેમ્બરથી 23મી સપ્ટેમ્બર સુધી જ માન્ય છે.”

“આ સીમિત સમયની ઑફરનો લાભ લેવા માટે, ભીડ ટાળવા માટે તમારી એપોઇન્ટમેન્ટ અગાઉથી જ બુક કરાવો! અમારો ફોન નંબર છે: 98790 45095.”

શ્રી ગણેશોત્સવ સ્પેશિયલ ઑફર... કમરના દુખાવા અને સાયટિકા ( sciatica ) થી મેળવો કાયમી રાહત..!! કન્સલ્ટિંગ : 300 /- ની જગ્ય...
15/09/2026

શ્રી ગણેશોત્સવ સ્પેશિયલ ઑફર...
કમરના દુખાવા અને સાયટિકા ( sciatica ) થી મેળવો કાયમી રાહત..!!
કન્સલ્ટિંગ : 300 /- ની જગ્યાએ only: 201 /-
આ ઓફર માત્ર 15 sept થી 23 sept સુધી જ રહેશે...

શું તમે સતત પીઠ કે કમરના દુખાવા, અથવા પગમાં ઉતરતી ઝણઝણાટી (Sciatica Pain) થી પરેશાન છો? આ ગણેશોત્સવ નિમિત્તે તમારા સ્વાસ્થ્યને બનાવો સુખી અને દર્દમુક્ત!

અમારી મુખ્ય સારવાર

* સાયટિકા (sciatica / પગમાં જતી નસનો દુખાવો)
* ક્રોનિક કમર - પીઠનો દુખાવો
(Lower Back Pain & Slipped Disc)
* સાંધા અને સ્નાયુઓનું નિદાન તથા કસરત દ્વારા સારવાર
પોશ્ચર કરેક્શન અને રિહેબિલિટેશન

ફિઝિયોથેરાપી * ઇલેક્ટ્રોચેરાપી * ડ્રાયનીડલિંગયેરાપી * એક્યુપંક્ચર થેરાપી * પિંગ થેરાપી * ચેટાપુટિક ટેપિંગ * કિસબ્યુટશન થેરાપી...

નોંધ: ઑફર મર્યાદિત સમય માટે જ ઉપલબ્ધ છે. ભીડ ટાળવા માટે અગાઉથી એપોઈન્ટમેન્ટ બુક કરાવો.

98790 45095

168 (3rd floor) param hari, beside gopi jwellers, near abc circle, sarthana jakatnaka, surat, gujarat. 395013





14/09/2026

Happy Ganesh chaturthi...

#ɢᴀɴᴘᴀᴛɪʙᴀᴘᴘᴀᴍᴏʀʏᴀ

07/09/2026

તમને સાયટિકા છે કે નહીં એ તમને કઈ રીતના ખબર પડશે...

આ વિડિઓ માં જે ટેસ્ટ આપેલો છે, એ તમે ઘરે કરી શકો છો, પણ એ ટેસ્ટ પોઝિટિવ આવે તો એનો મતલબ એ નથી કે તમને સાયટિકા છે જ.. ઘણી વખત અન્ય કારણો ને કારણે પણ પોઝીટીવ આવી શકે છે..

અને પ્રોપર ડાયગ્નોસ માટે યોગ્ય એક્સપર્ટ ની સલાહ અનિવાર્ય છે.

🌿 Aastha Clinic — Pain Relief + Holistic Care

📍 Sarthana Jakatnaka, Surat

📞 Call / DM for Appointment

30/08/2026

પેશન્ટ સ્પેશિયલ કેનેડાથી આવ્યું ટ્રીટમેન્ટ કરાવવા..
અંકિતા બેન કેનેડામાં રહે છે, એમને ત્યાં ડોક્ટર દ્વારા શું કહેવામાં માં આવ્યું, અને એમણે કેનેડા માં ફિઝિયોથેરપી ટ્રાય કરેલી એમને ત્યાં કેવું રહ્યું અને સાથે ઈન્ડિયા આવી, સુરત માં આવેલ Aasthaa Holistic Clinic | physiotherapist માં આવ્યા બાદ કેવું રહ્યું સ્ટોરી જાણવા આખો વિડિઓ અવશ્ય જુઓ..

જો તમે પણ પીઠ, કમર, સાંધા કે સ્નાયુના દુખાવાથી પરેશાન હોય તો હવે તમારા દુખાવાથી મુક્તિ મેળવો કુદરતી અને વૈજ્ઞાનિક ફિઝિયોથેરાપી સારવાર દ્વારા.
Dr. Nilesh Narola અને એમની એક્સપર્ટ ટીમ દ્વારા આસ્થા હોલિસ્ટિક ક્લિનિકમાં તમને મળશે શ્રેષ્ઠ સારવાર :

✅ એડવાન્સ્ડ ફિઝિયોથેરાપી (Advanced Physiotherapy)
✅ ડ્રાય નીડલિંગ (Dry Needling)
✅ એક્યુપંકચર અને કપિંગ થેરાપી (Acupuncture & Cupping)
✅ મોક્સિબસ્ટન અને ટેપિંગ (Moxibustion & Tapping)
✅ ઈલેક્ટ્રોથેરાપી (Electrotherapy)
તમારા જીવનને દુખાવા-મુક્ત બનાવવા અને સ્વસ્થ જીવન તરફ એક કદમ વધારવા માટે આજે જ અમારો સંપર્ક કરો.
📍 : ૧૬૮, પરમહરિ એપાર્ટમેન્ટ, ત્રીજો માળ, ગોપી

26/08/2026

શું તમે પણ પીઠ, કમર, સાંધા કે સ્નાયુના દુખાવાથી પરેશાન છો?
હવે દુખાવાથી મુક્તિ મેળવો કુદરતી અને વૈજ્ઞાનિક ફિઝિયોથેરાપી સારવાર દ્વારા. Dr. Nilesh Narola અને એમની એક્સપર્ટ ટીમ દ્વારા આસ્થા હોલિસ્ટિક ક્લિનિકમાં તમને મળશે શ્રેષ્ઠ સારવાર:

✅ એડવાન્સ્ડ ફિઝિયોથેરાપી (Advanced Physiotherapy)
✅ ડ્રાય નીડલિંગ (Dry Needling)
✅ એક્યુપંકચર અને કપિંગ થેરાપી (Acupuncture & Cupping)
✅ મોક્સિબસ્ટન અને ટેપિંગ (Moxibustion & Tapping)
✅ ઈલેક્ટ્રોથેરાપી (Electrotherapy)
તમારા જીવનને દુખાવા-મુક્ત બનાવવા અને સ્વસ્થ જીવન તરફ એક કદમ વધારવા માટે આજે જ અમારો સંપર્ક કરો.
📍 : ૧૬૮, પરમહરિ એપાર્ટમેન્ટ, ત્રીજો માળ, ગોપી જ્વેલર્સ પાસે, સુરત, ગુજરાત.
📞 એપોઇન્ટમેન્ટ માટે : ૯૮૭૯૦ ૪૫૦૯૫

Address

168, 3rd Floor, Paramhari Apartment, Marutidham Society, Sarthana Jakatnaka
Surat
395006

Opening Hours

Monday 8am - 8pm
Tuesday 8am - 8pm
Wednesday 8am - 8pm
Thursday 8am - 8pm
Friday 8am - 8pm
Saturday 8am - 8pm

Telephone

+919879045095

Alerts

Be the first to know and let us send you an email when Aasthaa Holistic Clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Aasthaa Holistic Clinic:

Shortcuts

Share