Viaana skin clinic

Viaana skin clinic "Viaana skin clinic is driven by Dr. Komal Patel( MD skin). 10 years of experience.

24/08/2026

“પિગ્મેન્ટેશન છે એટલે સીધું લેઝર? ❌ એટલું સરળ નથી!”
દરેક પિગ્મેન્ટેશનમાં લેઝર ટ્રીટમેન્ટ જરૂરી નથી હોતી. 🚫✨
કારણ કે પિગ્મેન્ટેશન પાછળનું કારણ અને તેનો પ્રકાર જાણવો ખૂબ જ જરૂરી છે. 🔍🩺
કેટલાક પિગ્મેન્ટેશનમાં લેઝર ખોટી રીતે કરવામાં આવે તો pigmentation વધુ ડાર્ક પણ થઈ શકે છે. ⚠️
એટલે પિગ્મેન્ટેશન દેખાય એટલે ટ્રેન્ડ જોઈને લેઝર કરાવવાને બદલે…
પહેલા યોગ્ય ડર્મેટોલોજિસ્ટ પાસે સ્કિનનું એક્ઝામિનેશન કરાવો અને પછી જ યોગ્ય ટ્રીટમેન્ટ પ્લાન કરાવો. 👩‍⚕️✨
“Right diagnosis first, right treatment later!” 💯

👉VIAANA SKIN CARE - Dr. Komal Patel(Khunt) - M.B.B.S., M.D. (Skin & V.D.)

🕐 Get in touch with us to book an appointment
☎ Call us at +91 99042 32232.
📍 Address: 201, 2nd Floor, Jivandeep complex, Hirabaugh circle, surat.

18/08/2026

Pregnancyમાં 6 મહિના સુધી Hair Wash નહીં? 🤔

“Pregnancyમાં 6 મહિના સુધી Baby Shower ન થાય ત્યાં સુધી Hair Wash ન કરવું?” 😳

❌ આ એક પરંપરા હોઈ શકે, પરંતુ મેડિકલ નિયમ નથી.

Pregnancyમાં scalp clean રાખવું પણ એટલું જ મહત્વનું છે. 🧴✨
Hair wash ન કરવાથી sweating, dandruff, itching અને scalp infectionની સમસ્યા વધી શકે છે. 🦠

🙏 પરંપરાનું સન્માન કરો, પણ hygiene સાથે compromise ન કરો.

તમારી અને તમારા babyની safety માટે કોઈ પણ ખાસ માન્યતા follow કરતાં પહેલાં તમારા Gynecologist/Dermatologistની સલાહ લો. 🩺❤️

પરંપરા રાખો, પણ સ્વચ્છતા પણ રાખો! 🌸

👉VIAANA SKIN CARE - Dr. Komal Patel(Khunt) - M.B.B.S., M.D. (Skin & V.D.)

🕐 Get in touch with us to book an appointment
☎ Call us at +91 99042 32232.
📍 Address: 201, 2nd Floor, Jivandeep complex, Hirabaugh circle, surat.

14/08/2026

“બધા રીલ્સ જોઈને સીધા હાઈડ્રાફેશિયલ? 😍”

પણ STOP! 🛑
હાઈડ્રાફેશિયલ બધાની સ્કિનને સૂટ નથી થતું. ❌

ઓઈલી + પિમ્પલ્સવાળી સ્કિનમાં ક્યારેક પિમ્પલ્સ ફ્લેર-અપ પણ થઈ શકે છે. 😬

✨ ટ્રેન્ડ નહીં, તમારી સ્કિનને સાંભળો!
પ્રોપર ડર્મેટોલોજિસ્ટ પાસે સ્કિન ચેક કરાવો. 👩🏻‍⚕️💗

👉VIAANA SKIN CARE - Dr. Komal Patel(Khunt) - M.B.B.S., M.D. (Skin & V.D.)

🕐 Get in touch with us to book an appointment
☎ Call us at +91 99042 32232.
📍 Address: 201, 2nd Floor, Jivandeep complex, Hirabaugh circle, surat.

29/07/2026

🙈 પ્રાઇવેટ પાર્ટ્સમાં હેર હોવું એકદમ નોર્મલ છે.

ડૉક્ટરને બતાવવા પહેલાં ફક્ત શરમના કારણે શેવિંગ કરવાની જરૂર નથી. 👩🏻‍⚕️

💙 તમને ઓકવર્ડ લાગી શકે... પણ ડૉક્ટર માટે આ રોજની અને બિલકુલ નોર્મલ વાત છે.

🌿 પ્રાઇવેટ હેર શરીરનો કુદરતી ભાગ છે અને આ વિસ્તારને થોડુંક કુદરતી રક્ષણ આપવામાં પણ મદદ કરે છે.

❌ શરમ નહીં... તમારી હેલ્થ વધુ મહત્વની છે.

📲 આ વાત દરેકને ખબર હોવી જોઈએ. આ રીલ જરૂર શેર કરો, જેથી કોઈની બિનજરૂરી શરમ દૂર થઈ શકે. ❤️

👉VIAANA SKIN CARE - Dr. Komal Patel(Khunt) - M.B.B.S., M.D. (Skin & V.D.)

🕐 Get in touch with us to book an appointment
☎ Call us at +91 99042 32232.
📍 Address: 201, 2nd Floor, Jivandeep complex, Hirabaugh circle, surat.

18/07/2026

😍 Bikini Area Hair Removal Techniques — Best to Worst Ranking 👙✨

🥇 1️⃣ Laser Hair Removal — ⭐⭐⭐⭐⭐
✅ Long-term hair reduction
✅ Hair growth અને thickness બંને ઘટે
✅ Ingrown hair ઓછા થાય
❌ Multiple sittings જરૂરી
❌ Cost વધારે હોઈ શકે
❌ Hormonal hair growthમાં maintenance જરૂરી 🔄

🥈 2️⃣ Trimming — ⭐⭐⭐⭐
✅ Painless 😌
✅ Quick & easy ⚡
✅ Ingrown hairનો risk ઓછો
❌ Hair rootથી remove નથી થતા
❌ Result થોડા દિવસો માટે જ ✂️

🥉 3️⃣ Shaving — ⭐⭐⭐
✅ Fast & painless ⚡
✅ Easy at home 🏠
❌ Hair ઝડપથી પાછા આવે
❌ Razor bumps / ingrown hair થઈ શકે
❌ Darkening થઈ શકે જો વારંવાર irritation થાય 😬

4️⃣ Waxing — ⭐⭐
✅ Smooth skin લાંબા સમય સુધી ✨
❌ Painful 😖
❌ Ingrown hairના chances વધારે
❌ Folliculitis અને pigmentation થઈ શકે 🔥

🚫 5️⃣ Hair Removal Cream — ⭐
❌ Bikini areaની sensitive skinમાં irritation થઈ શકે
❌ Burning / allergyનો risk 🔥
❌ Darkening થઈ શકે
❌ બધા creams bikini area માટે safe નથી ⚠️

💖 Dermatologist’s choice?
👉 Long-term solution માટે: LASER HAIR REMOVAL 🥇✨
👉 Quick & safe maintenance માટે: TRIMMING ✂️

✨ Bikini area માટે તમારી favourite hair removal technique કઈ છે? Comment કરો 👙👇

👉VIAANA SKIN CARE - Dr. Komal Patel(Khunt) - M.B.B.S., M.D. (Skin & V.D.)

🕐 Get in touch with us to book an appointment
☎ Call us at +91 99042 32232.
📍 Address: 201, 2nd Floor, Jivandeep complex, Hirabaugh circle, surat.

16/07/2026

🔥 દાઝ્યા પછી Google નહીં... આ વાત યાદ રાખજો!

ગરમ પાણી, વરાળ કે ગરમ વસ્તુથી દાઝી જાઓ તો...

❌ ટૂથપેસ્ટ નહીં.
❌ ઘી કે બટર નહીં.
❌ બરફ પણ નહીં.

💧 ફક્ત 20 મિનિટ સુધી ઠંડા વહેતા પાણી નીચે રાખો.

પછી જો દાઝવું વધારે હોય, ફોલ્લા પડ્યા હોય અથવા દુખાવો વધતો હોય, તો તરત ડર્મેટોલોજિસ્ટને બતાવો.

એક નાની ભૂલ... જીવનભરનો ડાઘ આપી શકે છે!
❤️ આ માહિતી દરેક ઘરમાં પહોંચવી જોઈએ.

👉VIAANA SKIN CARE - Dr. Komal Patel(Khunt) - M.B.B.S., M.D. (Skin & V.D.)

🕐 Get in touch with us to book an appointment
☎ Call us at +91 99042 32232.
📍 Address: 201, 2nd Floor, Jivandeep complex, Hirabaugh circle, surat.

04/07/2026

"તમારા કપાળની આગળની હેરલાઇન ધીમે ધીમે પાછળ જતી લાગે છે? સાથે ભમર (eyebrows) પણ પાતળી થવા લાગી છે?"

"આ સામાન્ય હેર ફૉલ નહીં પણ Frontal Fibrosing Alopecia હોઈ શકે છે. આ એક scarring hair loss છે, જેમાં વાળના roots કાયમ માટે ડેમેજ થઈ શકે છે.

મોટાભાગે મહિલાઓમાં, ખાસ કરીને મેનોપોઝ પછી જોવા મળે છે, પરંતુ યુવાન મહિલાઓમાં પણ થઈ શકે છે.

જેટલી વહેલી સારવાર શરૂ થાય, તેટલી વધુ હેરલાઇન બચાવી શકાય છે. એટલે હેરલાઇન પાછળ જતી લાગે અથવા eyebrows પાતળી થવા લાગે તો તેને અવગણશો નહીં.

સમયસર Dermatologistનો સંપર્ક કરો."

👉VIAANA SKIN CARE - Dr. Komal Patel(Khunt) - M.B.B.S., M.D. (Skin & V.D.)

🕐 Get in touch with us to book an appointment
☎ Call us at +91 99042 32232.
📍 Address: 201, 2nd Floor, Jivandeep complex, Hirabaugh circle, surat.

19/06/2026

Hidradenitis Suppurativa (HS) એક chronic skin disease છે, જેમાં બગલ, જાંઘ વચ્ચે અથવા પ્રાઇવેટ ભાગની આસપાસ વારંવાર દુખાવાવાળા ગૂમડા થાય છે. આ ગૂમડા ફૂટી શકે છે, રસી નીકળી શકે છે અને સમય જતાં નિશાન પણ છોડી શકે છે. વહેલું diagnosis અને યોગ્ય સારવારથી આ બીમારીને સારી રીતે કંટ્રોલ કરી શકાય છે.

👉 "વારંવાર થતા ગૂમડા માત્ર ફોડલી નથી, Hidradenitis Suppurativa પણ હોઈ શકે છે." 👩‍⚕️✨

👉VIAANA SKIN CARE - Dr. Komal Patel(Khunt) - M.B.B.S., M.D. (Skin & V.D.)

🕐 Get in touch with us to book an appointment
☎ Call us at +91 99042 32232.
📍 Address: 201, 2nd Floor, Jivandeep complex, Hirabaugh circle, surat.

19/06/2026

"Hidradenitis Suppurativa (HS) એક chronic skin disease છે, જેમાં બગલ, જાંઘ વચ્ચે અથવા પ્રાઇવેટ ભાગની આસપાસ વારંવાર દુખાવાવાળા ગૂમડા થાય છે. આ ગૂમડા ફૂટી શકે છે, રસી નીકળી શકે છે અને સમય જતાં નિશાન પણ છોડી શકે છે. વહેલું diagnosis અને યોગ્ય સારવારથી આ બીમારીને સારી રીતે કંટ્રોલ કરી શકાય છે.

👉 "વારંવાર થતા ગૂમડા માત્ર ફોડલી નથી, Hidradenitis Suppurativa પણ હોઈ શકે છે." 👩‍⚕️✨

👉VIAANA SKIN CARE - Dr. Komal Patel(Khunt) - M.B.B.S., M.D. (Skin & V.D.)

🕐 Get in touch with us to book an appointment
☎ Call us at +91 99042 32232.
📍 Address: 201, 2nd Floor, Jivandeep complex, Hirabaugh circle, surat.

12/06/2026

"ડૉક્ટર, અંગ્રેજી દવા નથી લેવી... કોઈ દેશી દવા કહી દો!"

મારા મનમાં:
"હું શું ChatGPT કે Gemini છું? બધું જ આવડવું જોઈએ?" 😂

મિત્રો, એલોપેથી ડૉક્ટર પાસે જશો તો એલોપેથી સલાહ જ મળશે. દરેક ક્ષેત્રના પોતાના નિષ્ણાત હોય છે.

👉VIAANA SKIN CARE - Dr. Komal Patel(Khunt) - M.B.B.S., M.D. (Skin & V.D.)

🕐 Get in touch with us to book an appointment
☎ Call us at +91 99042 32232.
📍 Address: 201, 2nd Floor, Jivandeep complex, Hirabaugh circle, surat.

Address

201, 2nd Floor, Jivandeep Complex, Hirabaug Circle
Surat
395006

Opening Hours

Monday 10am - 1pm
4pm - 8pm
Tuesday 10am - 1pm
4pm - 8pm
Wednesday 10am - 1pm
4pm - 8pm
Thursday 10am - 1pm
4pm - 8pm
Friday 10am - 1pm
4pm - 8pm
Saturday 10am - 1pm
4pm - 8pm

Telephone

+919904232232

Website

Alerts

Be the first to know and let us send you an email when Viaana skin clinic posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share