Scellurance - Stem Cell Bank

Scellurance - Stem Cell Bank Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Scellurance - Stem Cell Bank, Surat Raktadan Kendra & Research Center, Second Floor, SMC Khatodara Health Center, Nr. Chosath Jogani Mata Mandir, Udhana-Magadalla Road, Surat.

08/08/2023

Sai Ram
Happy Friendship Day to You all...

રક્તદાન સુવર્ણ દાન છેઅને આપ સૌ રક્તદાન થકી અન્યને જીવન આપવાની પવિત્ર ઘટનામાં જોડાયા છો...અમારા સર્વ રક્તદાતાઓને હ્યદયપૂર...
14/06/2022

રક્તદાન
સુવર્ણ દાન છે

અને આપ સૌ રક્તદાન થકી અન્યને જીવન આપવાની પવિત્ર ઘટનામાં જોડાયા છો...

અમારા સર્વ રક્તદાતાઓને હ્યદયપૂર્વક આભાર !

તમારા બાળકનું કોર્ડેબલ્ડ સ્ટેમસેલ પ્રિઝર્વેશન હવે દેશનાં બીજા શહેરોમાં કેમ કરાવો છે?જયારે દેશનાં શ્રેષ્ઠતમ વૈજ્ઞાનિકો અત...
10/06/2022

તમારા બાળકનું કોર્ડેબલ્ડ સ્ટેમસેલ પ્રિઝર્વેશન હવે દેશનાં બીજા શહેરોમાં કેમ કરાવો છે?

જયારે દેશનાં શ્રેષ્ઠતમ વૈજ્ઞાનિકો અત્યાધુનિક સ્ટેમસેલ પ્રિઝર્વેશન બેંક સુરતમાં જ હોય ત્યારે....!

આજે જ સ્ટેમસેલ પ્રિઝર્વેશન લેબની મુલાકાત લો !

વધુ માહિતી માટે સંપર્ક કરો : 9316551755

તમે કહેશો... વરસાદ ના પડ્યો એટલે... બિલ્ડીંગ બનાવવાનું હતું એટલે... રસ્તામાં વચ્ચે આવતું હતું એટલે...એ કહેશે... છાંયડો આ...
05/06/2022

તમે કહેશો...
વરસાદ ના પડ્યો એટલે...
બિલ્ડીંગ બનાવવાનું હતું એટલે...
રસ્તામાં વચ્ચે આવતું હતું એટલે...

એ કહેશે...
છાંયડો આપવો હતો એટલે..
ઓક્સિજન આપવો હતો એટલે....
પંખીઓનું ઘર બનવું હતું એટલે...

પર્યાવરણ દિવસની શુભકામના

Address

Surat Raktadan Kendra & Research Center, Second Floor, SMC Khatodara Health Center, Nr. Chosath Jogani Mata Mandir, Udhana-Magadalla Road
Surat
395002

Alerts

Be the first to know and let us send you an email when Scellurance - Stem Cell Bank posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Scellurance - Stem Cell Bank:

Share