25/09/2026
🙏 Amar Ayurveda તરફથી લોકો માટે એક નાનકડી સેવા. ❤️
📍 અંબાજી ખાતે Amar Ayurveda તરફથી લોકો માટે એક નાનકડો સેવા પ્રયાસ કરવામાં આવ્યો, જ્યાં Amarvira Diabetes Special Powder તમામ લોકોને નિઃશુલ્ક આપવામાં આવ્યો. 🌿
આ વીડિયોમાં તમે જે જોઈ રહ્યા છો, તે માત્ર ભીડ નથી — આ લોકોનો પ્રેમ, વિશ્વાસ અને આયુર્વેદ પ્રત્યેની તેમની આશા છે. 💚
અમારી કોશિશ છે કે આયુર્વેદ અને health awareness વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને અમે આવી જ રીતે ground level પર લોકો સાથે જોડાયેલા રહીએ. 🙏
તમારો પ્રેમ અને વિશ્વાસ જ Amar Ayurveda ને આગળ વધવાની શક્તિ આપે છે. 🌿❤️
📍 અંબાજી, ગુજરાત