05/06/2026
✨ Recovery in Motion ✨
Right Lateral Tibial Condyle Fracture પછી દર્દી Walker અને Knee Brace ની મદદથી ચાલતા હતા. અસરગ્રસ્ત પગ પર સંપૂર્ણ વજન લેવું પણ મુશ્કેલ હતું.
નિયમિત ફિઝિયોથેરાપી અને યોગ્ય રિહેબિલિટેશન બાદ હવે તેઓ Walker વિના ચાલી શકે છે અને અસરગ્રસ્ત પગ પર સંપૂર્ણ વજન લઈને આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા છે. 💪
દરેક નાનું પગલું સારી રિકવરી તરફ દોરી જાય છે. ❤️
📍 Healing Health Physiotherapy Clinic
👩⚕️ Dr. Payal P. Charaniya (PT)
📞 7861966956
✨ Goodbye Pain, Hello Freedom ✨