07/01/2026
Case of complete loss of voice- inflammation of vocal cord
અવાજ બેસી જવો
અવાજ બેસી જવો એટલે કે અવાજમાં કર્કશતા આવવી, અવાજ બદલાઈ જવો અથવા અવાજ ન નીકળવો. આ સ્થિતિ સ્વરપેટી (larynx)માં સોજો અથવા બળતરા થવાને કારણે થાય છે.
કેટલાક સામાન્ય કારણો નીચે મુજબ છે:
વાયરલ ઇન્ફેક્શન:
અતિશય બોલવું અથવા ગાવું:
એલર્જી
સ્વરપેટીમાં ગાંઠ
Homoeopathy medicine has solution of it
{Homoeopathy medicine, throat pain. Hoarseness of voice, loss of voice , cough and cold medicine, }
This information is only for awareness of disease ..
For appointment:9725535412
Mantra Homoeo care
3B vishal raw house
Opp. Jin petrol pump
Jahangirpura
Surat