Ayurved Gyanpeeth આયુર્વેદ જ્ઞાનપીઠ

  • Home
  • India
  • Surat
  • Ayurved Gyanpeeth આયુર્વેદ જ્ઞાનપીઠ

Ayurved Gyanpeeth આયુર્વેદ જ્ઞાનપીઠ We manufacture premium Ayurvedic herbal wellness products inspired by traditional Ayurvedic knowledge and modern quality standards.

🌿 શુગર મેનેજમેન્ટ માટે કુદરતી આયુર્વેદિક સપોર્ટ! 🌿આયુર્વેદિક જડી-બૂટીઓના શક્તિશાળી સંયોજનથી તૈયાર AMARVIRA POWER — તમારી...
13/08/2026

🌿 શુગર મેનેજમેન્ટ માટે કુદરતી આયુર્વેદિક સપોર્ટ! 🌿

આયુર્વેદિક જડી-બૂટીઓના શક્તિશાળી સંયોજનથી તૈયાર AMARVIRA POWER — તમારી દૈનિક હેલ્થ રૂટિનમાં કુદરતી ઉમેરો. 🌱

✨ 11 આયુર્વેદિક જડી-બૂટીઓનું સંયોજન
🌿 ગુડમાર
🫐 જાંબુ બીજ
🌱 વિજયસાર
🌿 સહજન
🍃 આમળા
🌿 અશ્વગંધા
🟠 હળદર
🌾 અળસી
🌿 કુટકી

💚 કુદરતી ઘટકો સાથે તમારા સ્વાસ્થ્ય અને સંતુલિત જીવનશૈલીને સપોર્ટ કરો.

દૈનિક હેલ્થ કેરમાં આયુર્વેદિક પસંદગી — AMARVIRA POWER🌿

📩 વધુ માહિતી અને ઓર્ડર માટે આજે જ અમારો સંપર્ક કરો-
098248 93803

🌳 વિજયસાર 🌳વિજયસાર એ એક ઉત્તમ આયુર્વેદિક ઔષધિ છે. તેનું લાકડું અને છાલ મુખ્યત્વે બ્લડ શુગર કાબૂમાં રાખવા, કોલેસ્ટ્રોલ ઘટ...
10/08/2026

🌳 વિજયસાર 🌳

વિજયસાર એ એક ઉત્તમ આયુર્વેદિક ઔષધિ છે. તેનું લાકડું અને છાલ મુખ્યત્વે બ્લડ શુગર કાબૂમાં રાખવા, કોલેસ્ટ્રોલ ઘટાડવા, પાચન સુધારવા અને ત્વચાના રોગો મટાડવામાં ખૂબ જ ઉપયોગી છે.

* બ્લડ શુગર કંટ્રોલ: ડાયાબિટીસના દર્દીઓ માટે તે વરદાન સમાન છે. તે શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ કુદરતી રીતે વધારે છે.

* કોલેસ્ટ્રોલ ઘટાડે: શરીરનું ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું કરીને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

* પાચન શક્તિ વધારવી: પેટની સમસ્યાઓ, ગેસ અને અપચો દૂર કરે છે.

* ત્વચાના રોગો: ચામડીના દર્દીઓ અને સોજા ઘટાડવા માટે ઉપયોગી છે.

👉 વધુ માહિતી માટે સંપર્ક કરો- 098248 93803

🍂 ખેર 🍂આયુર્વેદમાં ખેર (ખદિર) એક ઉત્તમ ઔષધિ છે. તે ત્વચાના રોગો મટાડવા, લોહી શુદ્ધ કરવા, મોઢાના રોગો અને પાચન સુધારવા મા...
10/08/2026

🍂 ખેર 🍂

આયુર્વેદમાં ખેર (ખદિર) એક ઉત્તમ ઔષધિ છે. તે ત્વચાના રોગો મટાડવા, લોહી શુદ્ધ કરવા, મોઢાના રોગો અને પાચન સુધારવા માટે અકસીર છે. આ વનસ્પતિમાંથી પાનમાં વપરાતો 'કાથો' બને છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી છે.

* ત્વચાના રોગો: ખસ, ખરજવું, દાદ અને ખંજવાળ જેવા ચામડીના રોગોમાં ખેરની છાલની પેસ્ટ કે તેનો ઉપયોગ ખૂબ ફાયદો કરે છે.

* લોહી શુદ્ધ કરે: તે રક્તશોધક છે, જે લોહીના વિકારો અને ગંદકી દૂર કરવામાં મદદ કરે છે.

* મોઢા અને દાંતની સંભાળ: ખેરની છાલના પાણીથી કોગળા કરવાથી મોઢાના ચાંદા, પેઢાનો સોજો અને દાંતના દુખાવામાં રાહત મળે છે.

* પેટના રોગો: અતિસાર (ઝાડા) અને પાચન સંબંધી તકલીફોમાં પરંપરાગત રીતે ઉપયોગ થાય છે.

👉 વધુ જાણકારી માટે સંપર્ક કરો- 098248 93803

🌿 શું તમે પણ તમારી દૈનિક Wellness Routineમાં આયુર્વેદને સામેલ કરવા માંગો છો?Amarvira Powder 11 પરંપરાગત આયુર્વેદિક જડીબુ...
10/08/2026

🌿 શું તમે પણ તમારી દૈનિક Wellness Routineમાં આયુર્વેદને સામેલ કરવા માંગો છો?

Amarvira Powder 11 પરંપરાગત આયુર્વેદિક જડીબુટ્ટીઓના સંયોજનથી તૈયાર કરાયેલ હર્બલ ફોર્મ્યુલા છે — જેમાં ગળમાર, જાંબુ બીજ, વિજયસાર, આમળા, અશ્વગંધા અને અન્ય હર્બ્સનો સમાવેશ થાય છે. 🍃

આયુર્વેદિક જડીબુટ્ટીઓ સાથે તમારી રોજિંદી Wellness Routine ને વધુ સરળ અને કુદરતી બનાવો. 💚

✨ 11 Traditional Ayurvedic Herbs
🌿 Ayurvedic Herbal Formulation
💚 Daily Wellness Support
🍃 Natural Herbal Ingredients
📦 ઘરે બેઠા ઓર્ડર કરો - 098248 93803

👉 આજે જ Amarvira Powder વિશે વધુ જાણો.

Amarvira Powder, Ayurvedic Powder, Ayurvedic Herbal Powder, Ayurvedic Wellness, Sugar Care, Sugar Support, Herbal Formula, Ayurvedic Herbs, Natural Wellness, Daily Wellness, ગળમાર, જાંબુ બીજ, વિજયસાર, આમળા, અશ્વગંધા, આયુર્વેદિક પાવડર, આયુર્વેદિક જડીબુટ્ટીઓ, શુગર કેર

🍀 જાયફળ 🍀જાયફળ ખાવાથી પાચન સુધરે છે, સારી ઊંઘ આવે છે, અને પીડા કે સોજા ઘટે છે.* પાચન શક્તિ વધારવી: પાચનક્રિયા સારી કરે છ...
09/08/2026

🍀 જાયફળ 🍀

જાયફળ ખાવાથી પાચન સુધરે છે, સારી ઊંઘ આવે છે, અને પીડા કે સોજા ઘટે છે.

* પાચન શક્તિ વધારવી: પાચનક્રિયા સારી કરે છે અને ભૂખ લગાડવામાં મદદ કરે છે.

* ગાઢ ઊંઘ લાવવી: રાત્રે ગરમ દૂધમાં ચપટી જાયફળ નાખી પીવાથી અનિદ્રાની સમસ્યા દૂર થાય છે અને શાંત ઊંઘ આવે છે.

* દાંતનું સ્વાસ્થ્ય: દાંતના દુખાવા અને બેક્ટેરીયલ સંક્રમણથી રક્ષણ આપે છે.

* ત્વચાની સંભાળ: ચહેરાના ડાઘ અને કરચલીઓ ઘટાડવા માટે જાયફળની પેસ્ટ ઉપયોગી છે.

👉 વધુ માહિતી માટે સંપર્ક કરો- 098248 93803

🌿 નાગકેસર 🌿નાગકેસર એક પ્રખ્યાત આયુર્વેદિક ઔષધિ છે. તે લોહી વહેતી હરસ-મસા અટકાવવા, પાચન શક્તિ સુધારવા, શરદી-ખાંસી મટાડવા ...
09/08/2026

🌿 નાગકેસર 🌿

નાગકેસર એક પ્રખ્યાત આયુર્વેદિક ઔષધિ છે. તે લોહી વહેતી હરસ-મસા અટકાવવા, પાચન શક્તિ સુધારવા, શરદી-ખાંસી મટાડવા અને મહિલાઓમાં માસિક ધર્મનો વધુ પડતો રક્તસ્ત્રાવ નિયંત્રિત કરવા માટે અત્યંત ગુણકારી અને ઉપયોગી છે.

*પાચન અને પેટના રોગો અપચો અને ગેસમાં રાહત આપે છે.
*ઝાડા અને અતિસાર અટકાવે છે.
*રક્તસ્ત્રાવ અને હરસ લોહી પડતા હરસ-મસામાં ઉત્તમ પરિણામ આપે છે.
*મહિલાઓમાં વધુ પડતી રક્તસ્રાવની સમસ્યા ઓછી કરે છે.
*ખાંસી અને દમ (અસ્થમા) જેવી શ્વાસની તકલીફોમાં રાહત આપે છે.
*શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે.
*શરીરના ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે.
*ત્વચા અને સોજો,ખરજવું અને ચામડીના અન્ય રોગો મટાડે છે.શરીરની બળતરા અને સાંધાનો સોજો ઓછો કરે છે.

👉 વધુ જાણકારી માટે સંપર્ક કરો - 098248 93803

🪾વડવાઈ 🪾વડની વડવાઈ (પારંબી) આયુર્વેદમાં દાંત અને પેઢાં મજબૂત કરવા, વાળનો ઘટાડો અટકાવવા, ડાયાબિટીસ નિયંત્રિત રાખવા અને પા...
08/08/2026

🪾વડવાઈ 🪾

વડની વડવાઈ (પારંબી) આયુર્વેદમાં દાંત અને પેઢાં મજબૂત કરવા, વાળનો ઘટાડો અટકાવવા, ડાયાબિટીસ નિયંત્રિત રાખવા અને પાચન સુધારવા માટે અત્યંત ગુણકારી છે.

* મોં અને દાંતની સંભાળ: વડવાઈના દાતણથી દાંત અને પેઢાં મજબૂત થાય છે. તે મોંની દુર્ગંધ અને બેક્ટેરિયલ ચેપ અટકાવે છે.

* વાળની મજબૂતાઈ: વડવાઈનું ચૂર્ણ કે તેનું હર્બલ ટોનિક વાળનો ખરો ઘટાડો અટકાવે છે અને નવા વાળની વૃદ્ધિમાં મદદ કરે છે.

* પાચન અને અતિસાર: વડવાઈમાં રહેલા તુરટ ગુણો ઝાડા અને ડાયસેન્ટ્રી‌ જેની તકલીફમાં રાહત આપે છે.

* બ્લડ શુગર કંટ્રોલ: આયુર્વેદ અનુસાર વડવાઈનું પાણી કે પાવડર ઇન્સ્યુલિન સુધારવામાં અને ડાયાબિટીસ કાબૂમાં રાખવામાં મદદરૂપ છે.

* 👉 વધુ જાણકારી માટે સંપર્ક કરો- 098248 93803

🪴 શિરીષ 🪴શિરીષ (સરસડો) એક પ્રખ્યાત આયુર્વેદિક ઔષધિ છે.* દમ અને શ્વાસની તકલીફ: શિરીષના ફૂલો અને છાલ દમ, ખાંસી તથા શ્વાસનળ...
08/08/2026

🪴 શિરીષ 🪴

શિરીષ (સરસડો) એક પ્રખ્યાત આયુર્વેદિક ઔષધિ છે.

* દમ અને શ્વાસની તકલીફ: શિરીષના ફૂલો અને છાલ દમ, ખાંસી તથા શ્વાસનળીના સોજામાં રાહત આપે છે.

* એલર્જી અને ત્વચાના રોગો: આ વનસ્પતિ ખંજવાળ, ચામડીની ફોલ્લીઓ અને વિવિધ એલર્જીક પ્રતિક્રિયાઓ મટાડે છે.

* વિષનાશક ગુણ: આયુર્વેદ મુજબ શિરીષ સર્પવિષ અને અન્ય ઝેરી અસરોને ઘટાડવામાં અસરકારક છે.

* ઘાવ રૂઝવવામાં: તેની છાલનો ઉપયોગ ઘાવ કે ઇજા ઝડપથી ભરવા માટે થાય છે.

* શરીરનું શુદ્ધિકરણ: તે લોહીને શુદ્ધ કરી ડિટોક્સનું કામ કરે છે.

👉 વધુ માહિતી માટે સંપર્ક કરો- 098248 93803

🌿 सेहत की देखभाल, आयुर्वेद के साथ! 🌿क्या आप अपनी daily wellness routine में आयुर्वेदिक जड़ी-बूटियों को शामिल करना चाहते ...
08/08/2026

🌿 सेहत की देखभाल, आयुर्वेद के साथ! 🌿

क्या आप अपनी daily wellness routine में आयुर्वेदिक जड़ी-बूटियों को शामिल करना चाहते हैं?
AMARVIRA POWDER पारंपरिक रूप से उपयोग की जाने वाली 9 जड़ी-बूटियों का मिश्रण है, जिसमें गुड़मार, जामुन बीज, विजयसार, सहजन, आंवला, अश्वगंधा, हल्दी, अलसी और कुटकी शामिल हैं। 🌱

✨ प्राकृतिक ingredients
🌿 Ayurvedic herbal blend
💚 रोज़मर्रा की wellness के लिए
🍃 Traditional Ayurvedic formulation

आज से अपनी wellness journey को एक प्राकृतिक दिशा दें।

📩 अधिक जानकारी / ऑर्डर के लिए DM करें।
Mob:- 91 098248 93803

🍩 અંજીર 🍩અંજીર ખાવાથી પાચન શક્તિ મજબૂત થાય છે, કબજિયાતમાં રાહત મળે છે, વજન નિયંત્રણમાં રહે છે, હૃદય સ્વસ્થ રહે છે અને હા...
07/08/2026

🍩 અંજીર 🍩

અંજીર ખાવાથી પાચન શક્તિ મજબૂત થાય છે, કબજિયાતમાં રાહત મળે છે, વજન નિયંત્રણમાં રહે છે, હૃદય સ્વસ્થ રહે છે અને હાડકાં મજબૂત બને છે. પલાળેલા અંજીરનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે.

* કબજિયાત દૂર કરે: અંજીરમાં ભરપૂર ફાઈબર હોય છે જે પેટ સાફ કરે છે.

* પાચન સુધારે: પાચનતંત્રને સ્વસ્થ રાખી અપચાની સમસ્યા ઘટાડે છે.

* હાડકાં મજબૂત કરે: કેલ્શિયમ અને પોટેશિયમ હોવાથી હાડકાં મજબૂત બને છે.

* હૃદય માટે સારું: બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

* વજન ઘટાડે: ફાઈબર લાંબો સમય પેટ ભરેલું રાખે છે જેથી વજન નિયંત્રિત રહે છે.

👉 વધુ જાણકારી માટે સંપર્ક કરો- 098248 93803

Address

3037, Palladium Mall, Yogi Chowk, Varachha
Surat
395010

Alerts

Be the first to know and let us send you an email when Ayurved Gyanpeeth આયુર્વેદ જ્ઞાનપીઠ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share