22/05/2026
બાળકનું રડવું હંમેશા જિદ્દ નથી હોતું…
ક્યારેક એ એમના મનની વ્યથા પણ હોઈ શકે છે. 💙
ઘણા માતા-પિતા notice કરે છે કે
1 થી 3 વર્ષની ઉંમરના બાળકો
મમ્મીથી દૂર જાય એટલે રડવા લાગે છે,
પાછળ પાછળ ફરે છે
અને એકલા રહેતાં ગભરાય છે. 😔
આને Separation Anxiety કહેવામાં આવે છે -
જે બાળકના development નો એક સામાન્ય ભાગ હોઈ શકે છે.
પરંતુ જો બાળકમાં વધારે ગભરામણ રહે,
ખાવા-પીવામાં અસર પડે,
પૂરી ઊંઘ ન લે
અથવા school જવાનું ટાળે,
તો તેને અવગણશો નહીં.
સમયસર યોગ્ય માર્ગદર્શન ખૂબ જ જરૂરી છે. 🌿
📲 વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.
📍 સરનામું: 106, અમેઝિંગ સ્ટાર, મહાવીર સર્કલ પાસે, યોગી ચોક, સુરત - 395006