03/09/2026
💙 Operationની સલાહથી લઈને ફરીથી આરામદાયક જીવન સુધીની સફર!
મુકેશભાઈ પટેલને L4-L5 લેવલ પર Disc Bulgeને કારણે કમરમાં અસહ્ય દુખાવો થતો હતો. થોડો સમય બેસવું પણ મુશ્કેલ હતું, ઊંઘમાં પણ તકલીફ પડતી હતી અને walking પણ મુશ્કેલ બની ગઈ હતી.
Operationની સલાહ આપવામાં આવી હતી, પરંતુ Physiotherapy પર વિશ્વાસ રાખીને તેમની દીકરી અને Physiotherapist વિશાખા પટેલ તેમને Dr. Naresh Choithani પાસે લઈને આવ્યા.
યોગ્ય assessment અને personalized treatment protocol મુજબ Laser Therapy અને Robotic Spinal Decompression Therapy દ્વારા સારવાર શરૂ કરવામાં આવી.
✨ માત્ર 20 દિવસની સારવાર બાદ મુકેશભાઈના દુખાવા અને mobilityમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો. આજે તેઓ પહેલાં કરતાં વધુ સારી રીતે અને support વગર ચાલી શકે છે અને રાત્રે આરામથી ઊંઘી શકે છે.
આ છે વિશ્વાસ, યોગ્ય માર્ગદર્શન અને સતત Rehabilitationની એક પ્રેરણાદાયક સફર. ❤️
📍 Sai Physiotherapy & Fitness Clinic
👨⚕️ Dr. Naresh Choithani – Senior Physiotherapist
🏆 27+ Years of Experience
📞 +91 91047 31600
📍 19-20, Shree Rang Society, Near Ganesh Temple, Palanpur Patiya, Rander Road, Surat.
👉 https://maps.app.goo.gl/6dXfD3YkTFYEXprC6
📲 Follow us on Social Media:
Instagram 👉 https://www.instagram.com/dr.choithani/
Facebook 👉 https://www.facebook.com/drchoithani/
YouTube 👉 https://www.youtube.com/.Choithani_Physiotherapy