22/08/2026
શું તમે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ (Insulin Resistance) વિશે જાણો છો? ડાયાબિટીસ કે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ શરીરમાં ઘર કરે તે પહેલાં તેને વહેલા ઓળખો! 🩺✨
HOMA-IR ટેસ્ટ શા માટે જરૂરી છે અને કોણે આ ટેસ્ટ ખાસ કરાવવો જોઈએ? વીડિયો પૂરો જુઓ અને જાણો!
📍 ભરોસાપાત્ર અને સચોટ રિપોર્ટ્સ માટે આજે જ મુલાકાત લો:
હિરવા લેબોરેટરી, અમરોલી, સુરત.
સ્વાસ્થ્ય સાથે કોઈ જ સમજૂતી નહીં - આજે જ તમારું ટેસ્ટિંગ કરાવો અને સ્વસ્થ જીવન અપનાવો! 💪❤️