02/09/2026
“ઉંમર થઈ એટલે સાંધાનો દુખાવો તો રહેવાનો જ…” ❌
આ માન્યતા તમારા joint health માટે નુકસાનકારક બની શકે છે.
સવારની stiffness, ચાલવામાં દુખાવો, સીડી ચઢવામાં તકલીફ, ઘૂંટણમાં swelling અથવા રોજિંદા કામમાં મુશ્કેલી — આ બધું માત્ર “ઉંમરની અસર” નથી.
Joint pain પાછળ arthritis સહિત અનેક orthopedic conditions હોઈ શકે છે. સમયસર evaluation કરાવવાથી યોગ્ય કારણ સમજવામાં અને યોગ્ય treatment plan પસંદ કરવામાં મદદ મળે છે.
🦴 દરેક દર્દી માટે treatment અલગ હોઈ શકે છે — physiotherapy, medicines અથવા અન્ય જરૂરી treatment.
દુખાવો સહન કરવો એ treatment નથી.
તમારા joint painનું કારણ જાણો. યોગ્ય સમયે orthopedic consultation લો.
📲 Joint painને ignore ન કરો — આજે જ consultation માટે સંપર્ક કરો.
joint pain, knee pain, arthritis, joint stiffness, knee swelling, orthopedic doctor, orthopedic consultation, joint health, arthritis treatment, knee pain treatment