02/04/2022
કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝ પરિવારના દાદી સાં સ્વ. રૂડીબેન હેમાભાઇ ચૌધરીને પ્રભુએ પોતાના ચરણકમળમાં સ્થાન આપ્યું છે. પરમ કૃપાળુ સદગતના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. તેમનું બેસણું 4 એપ્રિલ, 2022, સોમવારે રાખેલ છે.
સ્થળ: ફાર્મ-હાઉસ જીવાભાઈ હેમાભાઈ પાંણ, ખોડા(થરાદ)