AAM solsumba-2

AAM solsumba-2 Advocating for health equity and justice for all �
Dedicated to the pursuit of medical excellence �

સ્તનપાન દિવસની ઉજવણી આયુષ્યમાન આરોગ્ય મંદિર સોળસુંબા 2પી.એચ.સી. સોળસુંબા . તા.ઉમરગામ
06/08/2025

સ્તનપાન દિવસની ઉજવણી આયુષ્યમાન આરોગ્ય મંદિર સોળસુંબા 2
પી.એચ.સી. સોળસુંબા . તા.ઉમરગામ

NQAS was conducted on the 23rd at Ayushman Arogya Mandir Solsumba -2 umbergaon
24/06/2025

NQAS was conducted on the 23rd at Ayushman Arogya Mandir Solsumba -2 umbergaon

📢રક્તદાન શિબિર – માનવતાનો મહાત્યાગ 📢તમારા એક યુનિટ રક્તથી કોઈનું જીવન બચી શકે છે!🙏 આપ સહકારીઓ માટે હર્ષની વાત છે કે PHC ...
29/05/2025

📢રક્તદાન શિબિર – માનવતાનો મહાત્યાગ 📢

તમારા એક યુનિટ રક્તથી કોઈનું જીવન બચી શકે છે!

🙏 આપ સહકારીઓ માટે હર્ષની વાત છે કે PHC સોળસુંબા ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

📅 તારીખ: 30 may, 2025
🕘 સમય: સવારના 10:00 થી બપોરે 1:00 સુધી
📍 સ્થળ: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સોળસુંબા

🩸 રક્તદાન એ મહાદાન છે.
આવો અને આ પુણ્ય કાર્યમાં ભાગ લઈ માનવતા માટે અમૂલ્ય યોગદાન આપો.

મહત્વપૂર્ણ સૂચનાઓ:
✅ દાતાની ઉંમર 18 થી 65 વર્ષ હોવી જોઈએ
✅ વજન ઓછામાં ઓછું 50 કિગ્રા હોવું જોઈએ
✅ શિબિરમાં આવતી વખતે ઓળખપત્ર સાથે આવવું
✅ તાજું નાસ્તો કર્યા પછી જ રક્તદાન કરો

🙏 આપનું સહયોગ અમુલ્ય છે.
"રક્તદાન કરશો – જીવ બચાવશો!"

HYPERTENSION AWARENESS at AAM Solsumba 2  PHC Solsumba DI ....Umargam TA ....valsad
28/05/2025

HYPERTENSION AWARENESS at AAM Solsumba 2 PHC Solsumba DI ....Umargam TA ....valsad

100 days tb campaignAAM-solsumba -2 Phc-solsumba
22/05/2025

100 days tb campaign
AAM-solsumba -2
Phc-solsumba

Dengu day awareness pogram at AAM Solsumba 2 phc solsumba ta umargam distric-valsad
17/05/2025

Dengu day awareness pogram at AAM Solsumba 2 phc solsumba ta umargam distric-valsad

World Hypertnsion day at AAM Solsumba 2 phc solsumba ta umargam district-valsad
17/05/2025

World Hypertnsion day at AAM Solsumba 2 phc solsumba ta umargam district-valsad

AAM SOLSUMBA-2 વિશ્વ મેલેરિયા દિવસ 2025 અંતર્ગત પ્રાયમરી હેલ્થ સેન્ટર સોળસુંબા ના આયુષ્યમાંન આરોગ્ય મંદિર સોલસુંબા 2  સત...
25/04/2025

AAM SOLSUMBA-2

વિશ્વ મેલેરિયા દિવસ 2025 અંતર્ગત પ્રાયમરી હેલ્થ સેન્ટર સોળસુંબા ના આયુષ્યમાંન આરોગ્ય મંદિર સોલસુંબા 2 સતડીયા ફળીયા ખાતે પ્રચાર પ્રદર્શન કરવામાં આવ્યું...

AAM SOLSUMBA-2 PMJAY mega camp at AAM solsumba-2
25/04/2025

AAM SOLSUMBA-2
PMJAY mega camp at AAM solsumba-2

AAM SOLSUMBA-2 PMJAY Mega Drive start to 24/04/2025 to 30/04/2025 so Meximum Card Create ar AAM Solsumba 2 phc Solsumba ...
25/04/2025

AAM SOLSUMBA-2
PMJAY Mega Drive start to 24/04/2025 to 30/04/2025 so Meximum Card Create ar AAM Solsumba 2 phc Solsumba ta umargam district valsad

Address

Solsumba-2
Umargam
396165

Opening Hours

8am - 6pm

Website

Alerts

Be the first to know and let us send you an email when AAM solsumba-2 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share