22/05/2026
5 મહિના પહેલા brain stroke પછી aunty ને hospital થી discharge કરી bedridden હાલતમાં ઘરે લાવ્યા હતા…
ત્યારબાદ 2 મહિના સુધી 24hrs nursing care, RT feeding, catheter care, medicines, physiotherapy અને medicine home delivery જેવી services સાથે ઘરે treatment અને care આપી 🩺💙
આજે 5 મહિના પછી aunty ની મુલાકાત લીધી…
જાતે ચાલી ને પાણી આપ્યું, ice cream ખવડાવી અને basic ઘરકામ કરતા જોયા 😊
આવી recovery જોવી એ જ અમારી team માટે સૌથી મોટું reward છે !!!🙏