Harish Vaidya

Harish Vaidya વંદે માતરમ !! Sarvopathy Yogalaya Visit Sarvopathy Yogalaya for organic products and health related tips.

28/08/2026
27/08/2026

ત્રાસદાયક રોગ શીળસ, શીળસ થવાના કારણો અને તેના સરળ ઘરગથ્થુ ઉપાયો | Harish Vaidya | Sarvopathy Yogalay

18/08/2026

પ્રોટીન ના ઉત્તમ શાકાહારી સ્ત્રોત | પ્રોટીન યુક્ત આહાર | Sarvopathy Yogalay | Prem Harish Vaidya

ચાલો, આજથી આપણે પણ આપણા હૃદયમાં દેશપ્રેમની આ જ્યોત પ્રગટાવીએ અને દરેક કાર્યની શરૂઆત કરીએ. by Jyotsana Desai
17/08/2026

ચાલો, આજથી આપણે પણ આપણા હૃદયમાં દેશપ્રેમની આ જ્યોત પ્રગટાવીએ અને દરેક કાર્યની શરૂઆત કરીએ. by Jyotsana Desai

પોતાના પ્રાણોથી પણ અતિપ્રિય ભારત દેશ ને રાખનાર, જન- જન સુધી દેશભક્તિનો સંદેશ પહોંચાડનાર સ્વ. યોગાચાર્ય હરીશભાઈ વૈદ્ય ને ...
15/08/2026

પોતાના પ્રાણોથી પણ અતિપ્રિય ભારત દેશ ને રાખનાર, જન- જન સુધી દેશભક્તિનો સંદેશ પહોંચાડનાર સ્વ. યોગાચાર્ય હરીશભાઈ વૈદ્ય ને યાદ કરતાં, આપ સૌ દેશ-પ્રેમી જનતાને
સ્વતંત્રતા દિવસ નિમિતે હ્રદય પૂર્વક શુભેછાઓ.

13/08/2026

પાંચમી માસિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ
સૌમ્યતા એમની સુગંધ હતી, આનંદ એમના જીવન નો મંત્ર હતો, સત્કર્મ એમની શોભા અને પરોપકાર એમના જીવન નું કર્તવ્ય.
તમે એક પળ માં જીંદગી નું સંભારણું છોડી ગયા, જીંદગી ટૂંકી હતી પણ લાગણી ઓ
અપાર મૂકી ગયા.
સ્નેહ ભરી યાદ..
રીયા હરીશ વૈદ્ય, પ્રેમ હરીશ વૈદ્ય

07/08/2026

શ્વાસ ની તકલીફ માં સર્વોપથી યોગાલય નું અદભૂત પરિણામ | Sarvopathy Yogalay

01/08/2026

રોજિંદા આહાર માં પ્રોટીનની ઉણપથી ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે છે | Sarvopathy Yogalay

ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂ...
29/07/2026

ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા,
ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.
આપ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

25/07/2026

આ એક પરિણામદાયી ટેકનિકથી ખાવાનું ચાલુ કરી દો, શરીર આપોઆપ જીનેટિક લેવલ થી રિપેરિંગ ચાલુ કરી દેશે.

પ્રત્યેક અંકુરિત અનાજમાં વિભિન્ન પ્રકારના તત્વો anti cancerous, anti carcinogenic compound મળવા પામે છે.
જે આપણા genetic structure ને વધુ ઝડપથી રીપેર કરે છે.

Address

Sarvopathy Yogalay Harish Vaidya 5, Amar Jyot Shopping Center, Opp. Indra Complex, Spandan Circle, Manjalpur
Vadodara
390011

Opening Hours

Tuesday 10:30am - 2pm
3:30pm - 6pm
Wednesday 10:30am - 2pm
3:30pm - 6pm
Thursday 10:30am - 2pm
3:30pm - 6pm
Friday 10:30am - 2pm
3:30pm - 6:30pm
Saturday 10:30am - 2pm
3:30pm - 6pm
Sunday 10am - 2pm

Telephone

+918866454208

Alerts

Be the first to know and let us send you an email when Harish Vaidya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Harish Vaidya:

Shortcuts

Share