27/05/2026
આ ગરમી છે કે પછી તમને બધાને ભઠ્ઠીમાં શેકી રહ્યા છે એ જ નથી ખબર પડતી
અમે તો ઠંડકની મજા માણીએ છીએ
જો તમારે પણ ઠંડકની મજા માણવી હોય તો આવી જાવ આંબાવાડી રિસોર્ટમાં તમને પણ અમે મોજ મસ્તી કરાવીશું સ્વિમિંગ પૂલની આવો મિત્રો સાથે મજા માણો ...
બુકિંગ નંબર :-9099048961/9099048960